100 વર્ષ નું આયોજન
આજીવન પેન્શન મેળવો, દર વર્ષે ટેક્સ ફ્રી હયાતી લાભ
પ્રીમિયમ ભરવાની મુદત ને અંતે વિમાની રકમ ના 8% ગેરન્ટેડ દર વર્ષે આજીવન ટેક્સ ફ્રી રકમની ચુકવણી
પાકતી મુદતે - વિમેદારની 100 વર્ષની ઉમરે હયાતી ના સંજોગો માં વિમાની રકમ+ બોનસ + બોનસ +આખરી વધારનું બોનસ મળે
મુદત દરમિયાન અવસાન થાય તો . . .
બીમારી માં મૃત્યુ : વિમાની રકમ + બોનસ (પ્રીમિયમ ભર્યું હોય ત્યાં સુધી નું) + બોનસ (પ્રીમિયમ ભર્યા પછીના વર્ષ) + આખરી વધારનું બોનસ
અકસ્માત થી મૃત્યુ: વિમાની 2 ગણી રકમ + બોનસ + બોનસ + વધારનું બોનસ મળે . (70 વર્ષ સુધી 2 ગણું, પછી વીમા રકમ મળે)
કોણ લઈ શકે: 90 દિવસ ની વ્યક્તિ થી 55 વર્ષ ની વ્યક્તિ લઈ શકે
પ્રીમિયમ ભરવાની મુદત: 15 - 20 - 25 - 30 ગમે તે રાખી શકાય
પ્રીમિયમ ભરતી વખતે ટેક્સ માં રાહત મળે છે અને પાકતી મુદતે અને મૃત્યુ ના સંજોગો માં પણ મળતી રકમ સંપૂર્ણ કર મુક્ત છે.
દર વર્ષે મળતું પેન્શન પણ આવકમાં ના ગણાતા કર મુક્ત છે.
પ્રીમિયમ ભરવાની મુદત માથી વિમેદાર ઇરછે તેટલા વર્ષ પ્રીમિયમ ભરીને પોલિસી ચાલુ રાખી શકે.
પ્રીમિયમ ભરવાની મુદત પુર્ણા થયા બાદ વિમેદાર ઇરછે ત્યારે વિમાની રકમ ના 90% + બોનસ લઈ શકે.
આની અંદર જીવન વીમો પણ મળે છે, પેન્સન પણ મળે છે અને અકસ્માત પણ કવર થઈ જાય છે તેમ કહી શકાય.
તમારે 15 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું છે. જો તમે વાર્ષિક પ્રીમિયમ પસંદ કરો છો તો પહેલા વર્ષે તમારે 123274/- પ્રીમિયમ ભરવાનું છે ત્યાર બાદ બીજા વર્ષ થી 120620/- આટલું. તમે કુલ 1811954/- રૂપિયા પ્રીમિયમ ભરશો.
ધારો કે તમારી ઉમ્મર 22 હતી ત્યાર થી તમે ચાલુ કર્યો હોય તો . 22 + 15 (મુદત ના) =37માં વર્ષ થી 99 વર્ષ સુધી દર વર્ષે તમને 120000/- રૂપિયા વાર્ષિક પેન્શન મળશે.
કુદરતી મૃત્યુ - ધારો કે વીમો ભરનાર ની મૃત્યુ થઈ જાય છે 27 વર્ષે તો, તેમના વારસદાર ને 20,76,000/- મળે છે.
અકસ્માત મૃત્યુ- ધારો કે વીમો ભરનાર ની અકસ્માત થી મૃત્યુ થઈ જાય છે 27 વર્ષે તો, તેમના વારસદાર ને 35,76,000/- મળે છે.
100 વર્ષ સુધી વિમેદાર કુલ 1,43,13,000 મેળવે છે.
જો તમે પોલિસી નીચે મુજબ ના વર્ષે પોલિસી બંદ કરો છો તો તમને જણાવ્યા પ્રમાણે રકમ મળવા પત્ર થાય છે .
60 વર્ષ- 92,94,600
70 વર્ષ- 1,09,08,600
80 વર્ષ- 1,17,72,600
તમે લોન પણ લઈ શકો છો, જે તમને અમે મોકલેલી pdf ફાઇલ માં વધુ માહિતી મળશે. PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
અમારી સાથે વોટસપથી વાત કરવા અહી ક્લિક કરો
કોલ : 93 2700 2800